Swadeshnewspaper - swadeshnewspaper.com - Swadesh

Latest News:

રૃપિયો વધુ ઘટી ૬૩.૧૩ની રેકોર્ડ નીચી સપાટીએઃ મોંધવારી વધશે 19 Aug 2013 | 08:59 pm

તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકો પર વધુ બોજ ઝીંકાય તેવા સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ડોલર સામે રૃપિયામાં થઈ રહેલી પડતીને રોકવામાં આરબીઆઈ અને સરકારના પગલા બિનઅસરકારક દેખાઈ રહ્યા છે. આજે પણ...

બિહારમાં ટ્રેનની અડફેટે આવતાં ૩૫ શ્રદ્ધાળુઓના કરુણ મોત 19 Aug 2013 | 08:54 pm

બિહારના ખગડિયા જિલ્લામાં કમકમાટીપૂર્ણ ઘટના બની છે. ખગડિયા જિલ્લામાં રાજ્યરાની એક્સપ્રેસ નીચે આવીને કપાઈ જવાથી ૩૫ લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના સમસ્તીપુર રેલવે ડિવિઝનના ધમારાઘાટ નજીક બની છે. બિહારમાં ધમ...

મુંબઈમાં શક્તિશાળી બ્લાસ્ટ બાદ સબમરીનમાં આગઃ ૧૮ના મોત 14 Aug 2013 | 07:40 pm

મુંબઈના અતિ સુરક્ષા વ્યવસ્થા ધરાવતા કોલાબા નેવલ ડોકયાર્ડમાં આજે વહેલી પરોઢે પ્રચંડ વિસ્ફોટ સાથે સિંધુરક્ષક સબમરિનમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં નૌકા સેનાના ૧૮ જવાનોના મોત થાય છે. માર્યા ગયેલાઓમાં ત્...

મુખ્યમંત્રી મોદીને બ્રિટિશ સરકારનું આમંત્રણ મળ્યુ 14 Aug 2013 | 07:32 pm

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બ્રિટનમાં આમંત્રણ મળ્યુ છે આની સાથે જ મોદી હાઉસ ઓફ કોમનમાં ઐતિહાસિક સંબોધન કરશે. ભારત સમર્થક સાંસદોના જૂથે મોદીને આ અમંત્રણ મોકલ્યુ છે. મોદીને બ્રિટન બોલાવવા માટે ...

ભારતની લાલ આંખઃ પાકની સાથે મંત્રણા કરવાનો ઇનકાર 14 Aug 2013 | 07:31 pm

પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં અંકુશરેખા પર સતત યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેની હવે ભારત સરકારે ખૂબજ ગંભીરનોંધ લીધી છે. ભારતે હવે કઠોર વલણ અપનાવીને સાફ શબ્દ...

ભારતીય સેના કાર્યવાહી કરવા સ્વતંત્રઃ એન્ટોનીનું નિવેદન 12 Aug 2013 | 07:35 pm

અંકુશરેખા પર પાકિસ્તાની સેના તરફથી સતત કરવામાં આવી રહેલા યુદ્ધવિરામના ભંગ અને લડાખ ક્ષેત્રમાં ચીની ઘૂસણખોરીના મુદ્દે સંરક્ષણપ્રધાન એકે એન્ટોનીએ આજે નિવેદન કરતા કહ્યુ હતુ કે ભારતીય ક્ષેત્રમાં અતિક્રમણ ...

અમેરિકી ગ્રીન કાર્ડ મેળવનારની સંખ્યામાં થયેલો છ ગણો વધારો 9 Aug 2013 | 04:22 am

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટેના સ્વપ્ન ધરાવનાર લોકો માટે સારા સમાચાર છે. કારણ કે ગ્રીન કાર્ડ મેળવનાર ભારતીય લોકોની સંખ્યમાં અનેક ગણો વધારો હાલમાં થયો છે. આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૨માં એચ-૧બી વ...

લોકાયુક્ત હોદ્દો સ્વીકારવા અંતે મહેતાનો ઇનકાર 9 Aug 2013 | 04:18 am

ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકને લઈને ચાલી રહેલા વિવાદમાં આજે નવો વળાંક આવ્યો હતો કારણ કે નિવૃત્ત જસ્ટિસ આરએ મહેતાએ ગુજરાતના લોકાયુક્ત તરીકેના હોદ્દાને સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. મહેતાએ લોકાય...

અમેરિકામાંથી કેનેડામાં ઈમિગ્રેશનમાં જંગી વધારો 9 Aug 2013 | 04:16 am

એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝના એક નવા અભ્યાસમાં કેટલાક આશ્ચર્યજનક આંકડા બહાર આવ્યા છે. આ અભ્યાસમાં જણાવ્યા મુજબ વધુ ને વધુ અમેરિકનો તેમની સરહદની ઉત્તર તરફ પ્રયાણ કરવાનું પસંદ

લિબરલ્સ-2,NDP-2 અને PCs-1 પર વિજેતા 5 Aug 2013 | 05:38 pm

ક્વીન્સ પાર્કમાં પાંચ લિબરલ એમપીપી દ્વારા ખાલી કરવામાં આવેલી બેઠકોમાંથી બેમાં ન્યૂ ડેમોક્રેટ્સ અને એક પર પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવે કબજો જમાવ્યો હોવાનું સીબીસીના અંદાજો પરથી જણાય છે. લિબરલ્સે બે બેઠકો

Recently parsed news:

Recent searches: