Gujaratikosh - gujaratikosh.com
General Information:
Latest News:
ટગરડી 27 Aug 2013 | 05:00 pm
કિનારી ઉપર બહાર નીકળેલું હોય એવી સ્થિતિ
તરોઈ 26 Aug 2013 | 05:01 pm
એક શાક, તૂરિયું
દેતવા 25 Aug 2013 | 05:03 pm
અગ્નિ, દેવતા.
ઝકોરું 23 Aug 2013 | 05:02 pm
પવનનો કોમળ ઝપાટો, લહેર, ઝકોર, ઝોકું
તરેરવું 22 Aug 2013 | 05:04 pm
લાંબે સાદે રડવું
જાળવાત 19 Aug 2013 | 05:01 pm
તજા-ગરમી
તરુ-કોટર 18 Aug 2013 | 05:04 pm
ઝાડની ગપોલ, વૃક્ષની બખોલ
તિછાવું 17 Aug 2013 | 05:03 pm
ફોતરાં કાઢવાં
તતરડું 16 Aug 2013 | 05:01 pm
તદ્દન નરમ, સાવ પોચું
ઝંખજાળ 15 Aug 2013 | 05:04 pm
ગીચ ઝાડી