Wordpress - spancham.wordpress.com - પંચમ શુક્લ (પ્રત્યાયન)
General Information:
Latest News:
ધૂણો ધખધખે દિગંતનો 7 Jul 2013 | 05:00 am
♥ પંચમ શુક્લ ધૂણો ધખધખે દિગંતનો; કિયા રે આકાશી મહંતનો? ધૂણો ધખધખે દિગંતનો! ધૂણો ભમ્મર ગોટા કાઢે; ધૂણો ડમ્મર ગોટા કાઢે; ઢાંકે અંબર રાખ રાખોડી.. વાદળનું દળકટક ખાંગું; એક ફલાંગે લે પલાણી; વીજ હાવળતી ઘોડી...
વિધુરની તંદ્રા 4 Jun 2013 | 02:19 pm
♥ પંચમ શુક્લ હસી-ખુશીની યાદ સતત સંભારું! વરસોના સરવૈયા અંતે નકરું છે ઉજિયારું! કદીકદીની વડછડ વીસરી મૌન મગન મલ્હારું! હસી-ખુશીની યાદ સતત સંભારું! તમે મૂકો ઍલાર્મ અને હું પહેલા રણકે જાગું; દાતણ પાણી સંજ...
ઓ રુદિયા મારા વીસરી જાજે ! 12 May 2013 | 01:26 am
♥ ભાવાનુવાદ: પંચમ શુક્લ ઓ રુદિયા મારા, આજની રાતે વીસરી જઈએ એને, જેવું વીસર્યાં સીતારામ! તું ને હું બસ, હું ને તું બસ – ના કોઈ બીજું નામ. વીસરી જાજે હૂંફ તું એની હું ભૂલી જાઉં તેજ, થઈ જા ટાઢું જ્યારે...
ટૂંકો પડે છે આજ ઢોલિયો! 3 Apr 2013 | 09:32 pm
♥ પંચમ શુક્લ લૂઆની જેમ મને લાંબો કરે છે મારા ભીતરની ખેંચ અને ટૂંકો પડે છે આજ ઢોલિયો! પહોર પછી પહોર જેમ લંબાતા જાય એમ લંબાતો જાય મારી આંખને ખૂણે ઉગેલ પિયો…. સિંદૂરિયો વાર અને વહેલી સવાર વળી અન્નપૂર્ણા...
કુંકુમી પગલી 5 Mar 2013 | 11:19 pm
♥ પંચમ શુક્લ કીડીને વ્હાલથી જ્યહીં કીડલી કહી શકાય, ચિકચિક કર્યા કરે એને ચકલી કહી શકાય; હૈયાવરાળને જ્યહીં કીટલી કહી શકાય, નિંદા કહી શકાય ને કૂથલી કહી શકાય; ને સ્પર્શનુંય કેટલું નાજુક બયાન હોય, ‘અડ...
મેટ્રોગર્લનું મૌગ્ધ્ય 4 Jan 2013 | 05:00 am
♥ પંચમ શુક્લ સૂડાને સોનેરી સાંકળે રાખી ……………………………… કરાવે ગેલ મકાઉને; એવા ઘેલસા’ગરા દેશીને ………………………….. સખી ના હાર પે’રાવું રે! એના પુષ્પકની પૂંઠે, અડવી ટૉબી-ટૉલ ઉલાળું રે! મજેથી જિંદગી આખી; જીન્સ-ને-...
અગ્ગિખંધ (બારૂદ) 9 Nov 2012 | 02:32 pm
♥ પંચમ શુક્લ જેને કલરવનો પિંડ, જેને રોશનીની છાયા, જેના મધુરા હો મીંડ, જેની કંચનવરણી કાયા, જેના જ્યોતિ ધ્વનિ જાયા, એવા ફટકડા લઈ હીંડ! 30/10/2010 ફટાકડાની સામાન્ય લાક્ષણિકતાઓ: અવાજ, પ્રકાશ/દાહ, સામાન્ય...
કુંડલિનીને કારણે 1 Nov 2012 | 04:00 am
♥ પંચમ શુક્લ રોજ ફરું છું ગોળ ગોળ ને ચકરાઉં છું સર્પાકારે, શ્વાસે શ્વાસે કોક નિસરણી રોજ ચડું છું સર્પાકારે. સૂર્ય-કિરણના અવિકલ પથ પર દોડી દોડી મુશકદોડમાં રાત કરંડિયે કળતર વીંટી અમળાઉં છું સર્પાકારે. ર...
AAA Rating 15 Aug 2012 | 08:00 am
♥ પંચમ શુક્લ ટપકાંનો રંગ ટપકાંથી જુદો થઈ ગયો, ઇતિહાસ આખો રુક્કાથી જુદો થઈ ગયો. ચહેરો એ ધોળી શાહીનો ભૂખરો થતો રહ્યો, ડોલર પણ અમેરિકાથી જુદો થઈ ગયો. કોલટારના કૂલા ઉપર બાવળિયો વાવીને, સૂબો પ્રસંશા-ટીકાથી...
કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને! 1 Aug 2012 | 08:00 am
♥ પંચમ શુક્લ (શિખરિણી) નિહાળીને વૃક્ષો હરિતવરણાં, લાલ કુસુમો; તમારે, મ્હારે ને સહુ જન વિશે જે ઊઘડતાં, વિચારું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ ભૂરાં આકાશો ‘ને અતિ ધવલ કૈં વાદલ દલો; નિહાળી કોડીલા ...